એ.એન.સી.ડી. શાખા દ્વારા તા.૨૩/૧૧/૨૦૨૩ થી તા.૨૮/૧૧/૨૦૨૩ દરમ્યાન શહેરમાં રસ્તે રખડતા કુલ ૨૧૮ પશુઓ પકડવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાજકોટ   રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલે સવારે ૬ ટીમ, બપોર પછી ૬ ટીમ તથા રાત્રે ૩ ટીમ એમ કુલ ૧૫ ટીમો દ્વારા શહેરમાંથી રખડતા પશુ પકડવાની કામગીરી ૨૪ કલાક ચાલુ કરવામાં આવેલ છે.   ક્રમ નં. તારીખ પકડેલ પશુઓની સંખ્યા ૧. ૨૩-૧૧-૨૦૨૩ ૩૯ પશુઓ ૨. ૨૪-૧૧-૨૦૨૩ ૪૪ પશુઓ ૩. ૨૫-૧૧-૨૦૨૩ ૪૮ પશુઓ  ૪. ૨૬-૧૧-૨૦૨૩ ૨૪ પશુઓ  ૫. ૨૭-૧૧-૨૦૨૩ ૩૧ પશુઓ  ૬. ૨૮-૧૧-૨૦૨૩ ૩૨ પશુઓ  રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી શાખા દ્વારા પશુઓ નીચેના વિસ્તારમાંથી પકડવામાં આવેલ છે.  રાજકોટ શહેરના રૈયાનાકા ટાવર, રામનાથપરા, લક્ષ્મીનગર પી.જી.વી.સી.એલ. મેઈન રોડ, મવડી મેઈન રોડ, રૈયાધાર સ્લમ ક્વાર્ટર, … Continue reading એ.એન.સી.ડી. શાખા દ્વારા તા.૨૩/૧૧/૨૦૨૩ થી તા.૨૮/૧૧/૨૦૨૩ દરમ્યાન શહેરમાં રસ્તે રખડતા કુલ ૨૧૮ પશુઓ પકડવામાં આવ્યા